લીલીયા, સાવરકુંડલા અને રાજુલા સંગઠન સૂજન અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો શ્રી ભીખુભાઈ વારોતરીયા, શ્રી લલીતભાઈ વસોયા, શ્રી દિનેશભાઈ મકવાણા તથા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપભાઈ દુધાત, પૂર્વ પ્રમુખ ડી.કે. રૈયાણી, ઠાકરશીભાઇ મેતલીયા, વલ્લભભાઇ ઝીઝૂવાડિયા, નરેશદાદા અધ્યારુ, મનીષભાઈ ભંડેરી, સંદીપ પંડ્યા, અર્જુનભાઈ સોસા ની આગેવાનીમાં સંગઠન મજબૂત બનાવવા માટે આગામી ચૂંટણીને ધ્યાને લઈ અગત્યની બેઠક યોજવામાં આવી હતી જેમાં તાલુકા વાઈઝ સંગઠન મજબુત કરવાની પ્રભારી મંત્રી દ્વારા વાત કરવામાં આવી અને આવનાર ચુંટણી કોંગ્રેસ પાર્ટીની તાલુકા જીલ્લા અને નગરપાલિકા બને તે માટે એક આયોજન કરવામાં વાત કરવામાં આવી. સાવરકુંડલા ખાતે ચંદ્રેશભાઈ રવાણી- પ્રદેશ કોંગ્રેસ અગ્રણી, તાલુકા પ્રમુખ શ્રી નરેશભાઈ દેવાણી, સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી વિજયભાઈ (કનુભાઈ) ડોડીયા, હસુભાઈ સુચક, જિલ્લા કોંગ્રેસ અગ્રણી, મહેશભાઈ જયાણી, હરીબાપા સગર, દાનુભાઈ ખુમાણ, હાર્દિકભાઈ કાનાણી, અશ્વિનભાઈ ધામેલીયા જીલ્લા સેવાદળ પ્રમુખ , .જસુભાઇ ખુમાણ વિરોધપક્ષ નેતા (તા.પ)અશોકભાઈ ખુમાણ વિરોધપક્ષ નેતા (ન.પા) ગોરધનભાઈ રાદડિયા, હસુભાઈ બગડા ચેરમેન જિલ્લા કોંગ્રેસ અનુ.જાતિ હિતેશભાઈ સરૈયા, ઇકબાલભાઈ ગોરી, ઓસાભાઈ પઠાણ, દિપકભાઈ સભાયા,વિનુભાઈ ગુંદરણીયા, નાસીરભાઈ ચૌહાણ, વિપુલભાઈ ઉનાવા, રાજેભાઈ ચૌહાણ, સાહિલભાઈ શેખ, વનરાજભાઈ ખંઢેલા, યુવા કોંગ્રેસ ભાવેશભાઈ બગડા,હાજર રહ્યા હતા લીલીયા ખાતે જલારામ મંદિરે સવારે ૦૯ કલાકે મીટીંગ આયોજન કરવામાં આવે જેમાં નીતિનભાઈ ત્રિવેદી, રમેશભાઈ પરમાર , જીવરાજભાઈ પરમાર વિજયભાઈ કોગથીયા, જગદીશભાઈ દેથાલીયા, સામતભાઈ, અલ્પેશભાઈ ભીખાભાઈ દેવાણી, દિનેશભાઈ ધોરાજીયા, કાન્તીભાઈ ડુંગરિયા, કાળુભાઈ ગજેરા, મુન્નાભાઈ દુધાત, રાજુભાઈ ભેડા, હાર્દિકભાઈ દવે ઈમરાનભાઈવગેરે કાર્યકર્તા હાજર રહ્યા અને રાજુલા અને જાફરાબાદ મીટીંગ આયોજન બપોરે ત્રણ કલાક રાજુલા ખાતે રાખેલ જેમાં ટીકુભાઈ વરુ, વિરોધ પક્ષ નેતા .જે.ડી. કાછડ, રાજુલા તાલુકા પ્રમુખ ગાંગાભાઈ હડિયા, રાજુલા શહેર પ્રમુખ રવિરાજભાઈ ધાખડા,જાફરાબાદ તાલુકા પ્રમુખ નાથાભાઈ પરમાર,અનકભાઇ સખત, રામકુભાઈ વિઠ્ઠલ, સોલંકી,બાલાભાઈ વાણિયા, રસૂલભાઈ દલ, યુવરાજભાઈ વરુ, હિતેષભાઇ સોલંકી,જગદીશ નગરનાયાભાઈ ગુજર, સંગઠન સૂજન અભિયાન અંતર્ગત બેઠક યોજ્વવામાં આવેલ હતી.
લીલીયા, સાવરકુંડલા અને રાજુલા ખાતે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના નિરીક્ષકઓ દ્વારા કોંગ્રેસ ને મજબુત કરવા માટે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવામાં આવેલ

Recent Comments