રાષ્ટ્રીય

આજે પહેલી મે ૨૦૨૫, શું થશે ફેરફારો..

આજે ૧ મે ૨૦૨,. દર મહિનાની જેમ મે મહિનામાં પણ કેટલાક મોટા ફેરફારો સાથે થવાના છે. જેની અસર દરેક લોકોના ખિસ્સા પર થવાની છે. ૧ મે ૨૦૨૫ થી લાગુ થનારા ફેરફારોમાં ન્ઁય્ ગેસ સિલિન્ડરના ભાવથી લઈને છ્સ્ માંથી પૈસા ઉપાડવા સુધીના નિયમોનો સમાવેશ થાય છે.
૧. છ્સ્માંથી રોકડ ઉપાડ
બેંક છ્સ્ માંથી રોકડ ઉપાડવા પર ૧ મે ૨૦૨૫ થી મોંઘુ થવાનું છે. હાલમાં જ રિઝર્વ બેંક (ઇમ્ૈં) એ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (દ્ગઁઝ્રૈં) ના પ્રસ્તાવ પર ફી વધારવાની મંજૂરી આપી હતી. એટલે દર મહિનાની પહેલી તારીખથી જાે ગ્રાહકો તેમના હોમ બેંકના એટીએમને બદલે અન્ય નેટવર્ક બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડે છે, તો તેમને દરેક વ્યવહાર માટે ૧૭ રૂપિયાને બદલે ૧૯ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. આ ઉપરાંત, જાે તમે કોઈપણ અન્ય બેંકના છ્સ્માંથી તમારું બેલેન્સ ચેક કરો છો, તો ૬ રૂપિયાને બદલે ૭ રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો રહેશે.
આ સાથે કેટલીક મોટી બેંકોએ પણ તેમની વેબસાઇટ પર ફ્રી લિમિટ પછી ટ્રાન્ઝેક્શન કરવા પર લાગતા ચાર્જ વિશે માહિતી આપવાનું શરૂ કર્યું છે. ૐડ્ઢહ્લઝ્ર બેંકની વેબસાઇટ પ્રમાણે ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદાથી વધુ વ્યવહારો માટે ૧ મે, ૨૦૨૫ થી ૨૧ રૂપિયા + ટેક્સની છ્સ્ ટ્રાન્ઝેક્શન ફી વધારીને ૨૩ રૂપિયા + ટેક્સ કરવામાં આવશે. તો ઁદ્ગમ્ અને ૈંહઙ્ઘેજૈંહઙ્ઘ બેંકના છ્સ્ માંથી રોકડ ઉપાડ પર ૨૩ રૂપિયાનો ચાર્જ લાગશે.

૨. ઇઇમ્ યોજના લાગુ કરવામાં આવશે
મે મહિનાના પહેલા દિવસે બીજાે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હકીકતમાં ૧ મે, ૨૦૨૫ થી, ‘એક રાજ્ય-એક આરઆરબી‘ યોજના દેશના ૧૧ રાજ્યોમાં લાગુ થવા જઈ રહી છે. જે હેઠળ દરેક રાજ્યમાં તમામ પ્રાદેશિક ગ્રામીણ બેંકોને જાેડીને એક મોટી બેંક બનાવવામાં આવશે. જેના કારણે બેંકિંગ સેવાઓ વધુ સારી બનશે અને ગ્રાહકોને પહેલા કરતાં વધુ સુવિધાઓનો લાભ મળી શકશે. આ ફેરફાર ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં લાગુ થઈ શકે છે.

૩. છ્હ્લ-ઝ્રદ્ગય્-ઁદ્ગય્ ભાવ
ન્ઁય્ ય્ટ્ઠજ ઝ્રઅઙ્મૈહઙ્ઘીનિા ભાવમાં ફેરફારની સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે હવાઈ ઇંધણ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ (છ્હ્લ) ના ભાવમાં પણ ફેરફાર કરે છે. છ્હ્લ ના ભાવમાં કોઈપણ વધારો કે ઘટાડો થવાથી તેની અસર હવાઈ મુસાફરો પર થાય છે. આ સાથે ૧ મેના રોજ ઝ્રદ્ગય્ અને ઁદ્ગય્ ના ભાવમાં પણ ફેરફાર જાેવા મળી શકે છે.

૪. રેલ્વે ટિકિટ બુકિંગના નિયમો
૧ મે, ૨૦૨૫થી રેલ્વે ટિકિટ બુકિંગ નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેમાં હવે વેઇટિંગ ટિકિટ ફક્ત સામાન્ય કોચમાં જ માન્ય રહેશે. મતલબ કે તમે વેઇટિંગ ટિકિટ સાથે સ્લીપર કોચમાં મુસાફરી કરી શકતા નથી. એડવાન્સ રિઝર્વેશનનો સમયગાળો ૧૨૦ દિવસથી ઘટાડીને ૬૦ દિવસ કરવામાં આવ્યો છે.

૫. ન્ઁય્ ગેસના ભાવમાં ફેરફાર
દર મહિનાની જેમ મે મહિનાના પહેલા દિવસે ઓઈલ માર્કેટ કંપનીઓ ન્ઁય્ ગેસના ભાવમાં સુધારો કરવાના છે. ન્ઁય્ સિલિન્ડરના નવા દર ૧ મેના રોજ જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, ગયા મહિનાની શરૂઆતમાં ૧૯ કિલોગ્રામ ન્ઁય્ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જાેકે ત્યાર બાદ પહેલા જ અઠવાડિયામાં સરકારે ન્ઁય્ના ભાવ પર સામાન્ય લોકોને મોટો ઝટકો આપ્યો હતો અને ૧૪ કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો કર્યો હતો. હવે જાેવાનું એ રહે આ પહેલી તારીખે ન્ઁય્ના ભાવમાં શું ફેરફાર થાય છે.

Related Posts