આજ રોજ સાવરકુંડલા ના સામાજિક કાર્યકર અને ભાજપ ના આગેવાન અને અમરેલી સૌરાષ્ટ્ર લાઈફ લાઈન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના ઉપપ્રમુખ અને અભિયાન સેવા ટ્રસ્ટ ના સભ્ય મોહસીન ધાનાણી નો આજે જન્મ દિવસ હોઈ અને લોકો માટે પડતી મુશ્કેલી માં હંમેશા સાથે રહેનાર અને શિક્ષણ ક્ષેત્ર ની સાથો સાથ આરોગ્ય ને લગતી કોઈ પણ તકલીફ કે મદદ ની જરૂર હોય તો ત્યાં પણ સેવા અર્થ પોહચી વળે છે આ સિવાય ગરીબ દર્દીઓને ફ્રૂટ વિતરણ દવા પૂરી પાડવાની મૂક મને થતી સેવા પણ સમગ્ર સમાજ માટે પ્રેરણા રૂપ છે સ્થાનિક લેવલે સેવા કરતી અનેક સામાજિક સંસ્થા સાથે પણ સંકળાયેલા હોવા ના કારણે વિશાળ મિત્ર વર્તુળ ધરાવે છે અને તમામ ક્ષેત્ર તમામ સમાજ ના લોકો સાથે પોતે ધરોબો ધરાવે છે આજ સગા સ્નેહી ઓ તેમના મો.નં. 98985 35479 પર આજ તેમના જન્મદિન ની શુભકામ નાં પાઠવી રહયા છે
સાવરકુંડલા ના સામાજિક કાર્યકર અને ભાજપ આગેવાન મોહસીન ધાનાણી નો આજે જન્મ દિવસ

Recent Comments