અમરેલી

સાવરકુંડલા રાજકીય અને સામાજિક અગ્રણી રામદેવસિંહ ગોહિલ નો આજે જન્મદિવસ.

સાવરકુંડલા શહેર અને સમગ્ર અમરેલીના રાજકીય અને સામાજિક અગ્રણી રામદેવસિંહ ગોહિલ નો આજે જન્મદિવસ છે તેઓ સાવરકુંડલા શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકે સતત ત્રણ ટર્મ તરીકે સેવા આપેલ તેમજ અમરેલી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ તરીકે બે ટર્મ, સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ, સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી તરીકે સરાહનીય કામગીરી કરનાર રામદેવસિંહ ગોહિલ હાલમાં તેઓ ગુજરાત રાજપૂત યુવા સંઘ સાવરકુંડલાના પ્રમુખ, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા સાવરકુંડલાના પ્રમુખ, ભારતીય માનવ અધિકાર એસોસિએશન અમરેલી જિલ્લાના પ્રમુખ તરીકે જવાબદારીમાં કાર્યરત છે સામાજિક અગ્રણી તરીકે લોકસેવા અને સમાજસેવા કર્તા, બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા રામદેવસિંહ ગોહિલ નો આજે જન્મદિવસ હોવાથી તેમના શુભેચ્છકો, મિત્રો અને સામાજિક રાજકીય અગ્રણીઓ તેમના મોબાઈલ નંબર 94262 76542 અને 98254 14542 પર જન્મ દિવસ ની શુભકામનાઓ પાઠવી રહ્યાછે.

Related Posts