અમરેલી

આજે સોમનાથ ની સંગાથે વીર હમીર સિંહ શહીદ દિને સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા વિરાંજલી અપાશે

o Divyabhaskar, NILESH, Nilesh, અગ્ર, મનોજભાઈ, Pandya, gujarat, લોકાર્પણ, મુંબઈ, mihirshah3082, dhabkar_mytv, મનમંચ, kathiawadpost, gajendra, Gaurang, Gujarat, girirajtimes, વોઇસ, સૌરાષ્ટ્ર, yugantar_daily, દિવ્ય, સનવિલા, me, સૌરાષ્ટ્ર, સનવિલા

લાઠી વીર હમીર સિંહજી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા વિરાંજલી અપાશે લાઠી ગામ ના રાજવી વિર હમીરસિંહજી ગોહિલ નો આવતી કાલે વૈશાખસુદ ૯ ને મંગળવાર તા.૬/૫/૨૦૨૫ ના રોજ સહાદત દિવસ છે. લાઠીના રાજવી હમિર્સિંહજીએ ભગવાન ભોળાનાથ સોમનાથ ની રક્ષાર્થે પોતાના જીવની શહાદત વોરેલ. જેના ભાગરૂપે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભાવાંજલિ અર્પણ કરવા વિર હમીરજી ગોહિલ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા કીર્તિ કોટેઝ લાઠી ખાતે રાત્રે ૯/- કલાકે વંદના નો કાર્યક્રમ રાખેલ છે. જેમાં  ટ્રસ્ટીઓ ઇતેશભાઈ મહેતા, ભરતભાઈ પાડા, હરેશભાઈ પઢિયાર, ભરતભાઈ સુકલ, મનુભાઈ ગોસાઈ તેમજ સભ્યશ્રીઓ હાજર રહેનાર છે તો તેમાં લાઠી ગામના સુજ્ઞ નગર જનોએ પધારવા નિમંત્રણ આપેલ છે. જે ટ્રસ્ટના મહામંત્રી રાજુભાઈ રીઝિયા એ અખબારી યાદી માં જણાવેલ છે.

Related Posts