અમરેલી રાજકમલ ચોક આવેલ શહીદ સ્મારક પર ભારતદેશ આઝાદી ના લડવૈયા ઓ ને શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કાર્યક્રમ મા યોજાયો
આજરોજ અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શહિદીન નીમીત્તે ૩૦ જાન્યુઆરી ૨૦૨૫ ને ગૂરૂવાર ના રોજ બપોરે ૧૧ કલાકે અમરેલી રાજકમલ ચોક આવેલ શહીદ સ્મારક પર ભારતદેશ આઝાદી ના લડવૈયા ઓ ને શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કાર્યક્રમ મા યોજાયો આ દરમિયાન ઉપસ્થિત રહેલ માહનુભાવો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો.ગજેરા સાહેબ અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ચતુરભાઈ અકબરી અમરેલી ઉદ્યોગપતિ શતીલ ઈન્ડસ્ટ્રી ના દિનેશભાઈ ભુવા અમરેલી જિલ્લા વિકાસ સમિતિ ના રાજેશભાઈ ગાંધી ડિ જી મહેતા.હરેશભાઈ સાદરાણી આશાબેન દવે યોગેશભાઈ ગણાત્રા યોગેશભાઈ કોટેચા કાશ્મીરાબેઞ સોની.નટુભાઈ મસોયા ડિ જી મહેતાદીપકભાઈ મહેતા, પ્રફુલભાઈ ધામેચા પંકજભાઈ રાજ્યગુરુ, નરેન્દ્રભાઈ ભટ્ટ ,વિજય સોની ,દિલખાસ ભાઈ શેખ જયવંત્ર ત્રવાડી ,કિશનભાઇ ખેર ,વકીલ શ્રી પ્રિયકાન્તભાઈ સંજયભાઈ રામાણી ગીરીશભાઈ ભટ્ટ હરેશભાઈ ટાંક વિ એચ પી ના પ્રતાપભાઈ રાઠોડ યુનીટી ગૃપ પરેશભાઈ પારેખ.નયનભાઈ પરસાણીયા રાજુભાઈ દોશી લોક સંવાદ ગૃપ મોદી વિકાસ મીશન એન્થમ કરાઓકે સિગિગ કલબ ના મેમ્બરો પેઈન્ટર જોગી સિકંદરખાન પઠાણ સરધારા સહિત ના અનેક વેપારીઓ દેશ પ્રેમી ઓ ઉપસ્થિત રહેલ એમ હરેશભાઈ સાદરાણી કાર્યકારી અધ્યક્ષ અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ની યાદી જણાય છે
Recent Comments