ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રીશ્રી તેમજ ૯૭ સાવરકુંડલા લીલીયા
વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સાહેબના તેમજ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણીના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર ૩ રોડ રીપેરીંગના કામનું નિરીક્ષણ કરતા તેમજ વર્ષોનો પ્રશ્ન અમૃતવેલ મોલડીનો જુના રસ્તાનો પ્રાણપ્રશ્ન ૨૦૦ જેટલા ખેડૂતોનો આવવા જવાનો મુખ્ય માર્ગમાં જે ખુલ્લી ગટર છે તેને અંડરગ્રાઉન્ડ કરીને રસ્તો સ્વચ્છ કરવાનું કામ ચાલી રહ્યું છે આ ગટર મોમાઈ માતાના મંદિરથી પંમ્પિગટેશન સુધી નવી લાઈન નાખી વેસ્ટ પાણીને પંપીંગમાં નાખવાનું કામ ચાલી રહ્યું છે
આ કામનું દેખરેખ તથા નિરીક્ષણ કરતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ
સદસ્ય કમલેશભાઈ રાનેરા, પિયુષભાઈ મશરૂ, ગૌતમભાઈ સાવજ, કેશુભાઈ ચુડાસમા,
શહેર ભાજપ મંત્રી હીરેન પરમાર અને મંત્રી મેહુલભાઈ કળથીયા
વોર્ડ નં ૩ સંયોજક ચેતનભાઇ પરમાર રાજુભાઈ પરમાર, અમીતભાઈ હરસોરા અને ઉકાભાઇ નાકરાણી તેમજ બધા કાર્યકર્તા સાથે મળીને કામ સારી ક્વોલિટીનું થાય તે માટે સતત પ્રયાસો કરતાં જોવા મળેલ.


















Recent Comments