અમરેલી

સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીની પૌત્રી ધાર્વિબેનનો જન્મદિવસની અનોખી ઉજવણી

સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીની પૌત્રી ધાર્વિબેનનો આજે જન્મદિવસ છે

આમ તો ધાર્વિબેન હવે ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે.

ધાર્વિબેનની વિશિષ્ટ ખાસિયત એ છે કે તેણી ખૂબ ચંચળ અને વાચાળ છે. અને કોઇ પણ બાબત હોય તે સંદર્ભે બારીકાઈથી નિરીક્ષણ કરીને જ પ્રત્યુત્તર પાઠવે છે. તેના દાદીમા ચંદ્રિકાબેનની લાડલી (આંખોં કા નૂર)

આ જન્મદિવસે તેના પપ્પા પ્રિયંકભાઈ મમ્મી રશ્મિતાબેન, ફઈબા ડીમ્પલબેન ફુવા જતીનભાઈ  ધાર્વિબેનની લાડલી જૈનીબેન નાના પ્રવિણભાઈ, નાની ગીતાબેન, મયૂર મામા, વિશાલ મામા અને કેવાંશી મામી દ્વારા જન્મદિવસ નિમિત્તે ખોબલે ખોબલે શુભકામના સહ વહાલનો કરંડિયો મોકલેલ છે.

તેણીના જન્મદિવસ નિમિત્તે અઢળક શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે 

વિશીંગ યુ મેની હેપ્પી રિટર્ન ઓફ ધ ડે, ધાર્વિ..

Related Posts