દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માં કમોસમી વરસાદ દામનગર શહેરી અને અનેકો ગ્રામ્ય વિસ્તારો માં કમોસમી વરસાદ વહેલી સવારે સામાન્ય વરસાદ બાદ બપોર ના ૩-૦૦ કલાક થી સાંજ ના ૬-૩૦ સુધી સતત ટાઢા બોળ પવન સાથે ભારે વરસાદ થી રોડ રસ્તા ઉપર નહેર સમાંતર વરસાદી પાણી ચાલ્યા હતા નદી ઓમાં કમોસમી વરસાદ થી પાણી ની ધોમ આવક થતા ચાલુ વરસાદે અનેક લોકો નદી કાંઠે પાણી જોવા ઉમટી પડ્યા હતા શહેર ના સરદાર ચોક નગરપાલિકા સામે ના રોડ થોડીવાર માટે બેટ માં ફેરવાયા હતા તો ખોડિયારનગર રેલવે ગરનાળુ વરસાદી પાણી ભરાય થતા લોકો ને પોતા ના ઘેર જવા માટે રેલવે ટ્રેક ઓળગી પડી હતી પોતા ના વાહનો લારી રીક્ષા ઓ ટુવહીલ ઘર થી એક કિમિ દૂર મૂકી ખોડિયારનગર ના રહીશો ને જવું પડી રહ્યું હતું ભારે ગાજવીજ સાથે ત્રણ કલાક થી વધુ સમય સુધી સતત ધોધમાર વરસાદ અને ભારે પવન ના સુસવાટા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો
દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માં કમોસમી ભારે પવન સાથે વરસાદ

Recent Comments