URGENT ઈઝરાયેલના કૃષિ નિષ્ણાંત લોકભારતી સણોસરા

ઈઝરાયેલના કૃષિ નિષ્ણાંત શ્રી એબ્નર ચીન લોકભારતી સણોસરામાં આપશે માર્ગદર્શનસણોસરા સોમવાર તા.૭-૮-૨૯૨૩સણોસરા ખાતે લોકભારતી યુનિવર્સિટીમાં મંગળવાર તા. ૮/૮/૨૩ ઈઝરાઈલના ક્રુષિ નિષ્ણાંત શ્રી એબ્નર ચીન વિધાર્થીઓને ઈઝરાઈલની ખેતી વિષે ખાસ માર્ગદર્શન આપશે.
એબ્નર ચીન (રાશી એગ્રોપોલીસ પ્રા. લી. ઈઝરાયેલનાં મુખ્ય કારોબારી અધિકારી તથા શોધક) લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન, સણોસરાની ત્રિદિવસીય મુલાકાત આવ્યા છે.. તેઓ ભારત, પૂર્વ એશિયા અને આફ્રિકામાં રાજદ્વારી અને કૃષિ યોજનાઓનાં નિષ્ણાત છે. આ મુલાકાત દરમિયાન તેઓ લોકભારતી યુનિવર્સિટીનાં વિવિધ વિભાગોની માહિતી મેળવશે અને વિદ્યાર્થીઓને ઈઝરાયેલની નવીન તકનીકોની મદદથી નાના પાયાની ગ્રામીણ કૃષિને મજબૂત કરવા માટે વિધાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડશે.
Recent Comments