અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીની અધ્યક્ષતામાં અમરેલી ખાતે
આયોજીત સરપંચ સન્માન સમારોહમાં અમરેલી જીલ્લા કોંગ્રેસનાં આગેવાન અને વડેરાના સરપંચ
ભરતભાઈ હપાણી, પૂર્વ સરપંચ કમલેશભાઈ દેથળિયાએ કેસરિયા કર્યા હતાં. ભરતભાઈ હપાણી
સાથે આવેલા આગેવાનોને જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, અમરેલીનાં ધારાસભ્ય
અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, ધારીનાં ધારાસભ્ય જે.વી.કાકડિયા,
લાઠીનાં ધારાસભ્ય જનકભાઈ તળાવિયાની ઉપસ્થિતમાં ભારતીય જનતા પાર્ટીમાં આવકાર્યા
હતાં.
વડેરાના સરપંચ ભરત હપાણીની ઘરવાપસી

Recent Comments