હાલ મામલતદાર કચેરી-વલ્લભીપુર, વલ્લભીપુર ગામે આવેલ શ્રી લેઉવા પટેલ વિદ્યાર્થી છાત્રાલય ખાતે કાર્યરત છે. નવનિર્મિત
મામલતદાર કચેરી, વલ્લભીપુરનું તા.૦૪/૦૭/૨૦૨૫ ના રોજ નવી તાલુકા સેવા સદનનું લોકાપર્ણ કરવામાં આવેલુ છે. જેથી નવી તાલુકા સેવા
સદનમાં મામલતદાર કચેરીનું સ્થળાંતર કરવામાં આવેલ હોઈ તા.૧૪/૦૭/૨૦૨૫ ને સોમવારના રોજથી નવનિર્મિત કચેરી કાર્યરત કરવામાં
આવશે તેમ મામલતદારશ્રી વલ્લભીપુરની યાદીમાં જણાવેલ છે.
વલ્લભીપુર મામલતદાર કચેરી સોમવારથી નવી તાલુકા સેવા સદનમાં કાર્યરત થશે

Recent Comments