અમદાવાદ લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ આદર્શ આશાપલ્લી હોપ્સ તથા નોબલ ગાયત્રી પરિવાર નારણપુરા તથા વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમના સંયુક્ત ઉપક્રમે ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫ માં જન્મદિન પ્રસંગે શુભકામના સાથે તેઓ શ્રીને દીર્ઘાયુષ નિરામય જીવનની સદાય પ્રાપ્તિ થાય તે માટે” સમૂહ માં ગાયત્રીમંત્રો મહામૃત્યુંજ્ય મંત્રોના મંત્રોચ્ચાર સાથે ગાયત્રી દીપયજ્ઞ સ્વસ્તિ વાંચન શુભ મનો કામના”સાથે કરવામાં આવ્યો તથા લાયન મધુ જૈન ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ “(મનનીશાંતિ) “સેમિનાર પર મનનીય પ્રવચન આપ્યું હતું મુખ્ય મહેમાન વિકાસ જૈન પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તથા અતિથિ વિશેષ,લાયન દિપક શાહ GST તથા લાયન આશાબેન બ્રહ્મભટ્ટ મ્યુનિસિપલ કાઉન્સિલર તથા ડિસ્ટ્રિક્ટ ચેર પર્સન હાજર રહ્યા સદર કાર્યક્રમ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમ જુના વાડજ ખાતે રાખવામાં આવ્યો હતો ઉપરોક્ત કાર્યક્રમ માં સિનિયર સિટીઝન હોમમાં રહેતા વડીલોને બપોરનો નાસ્તો ચા કોફી તથા ફ્રુટ વિતરણ વૃક્ષારોપણ ગાયત્રી મંત્ર લેખન બુક ગાયત્રી ચાલીસા સત્ સંકલ્પ પત્ર કાર્ડના નિ:શુલ્ક વિતરણ નું આયોજન પણ કરાયું.સમગ્ર કાર્યક્રમ ના કોઓર્ડીનેટર લાયન ગિરીશ પટેલ ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન એન્વાયરમેન્ટ એન્ડ ઇવેન્ટ તથા ગાયત્રી પરિવારના કનુભાઈ પટેલ અને પરિજનોએ ખૂબ જ મોટી સંખ્યામાં સીનીયર સીટીઝન હોમ ના રહીશોએ લાયન્સ ક્લબના પરિવાર ના સદસ્યોએ હાજર રહી દેશન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આશીર્વાદ શુભેચ્છા પાઠવ્યા હતા
અમદાવાદ ની વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રધાનમંત્રી મોદી ના ૭૫ માં જન્મદીને અનેક સેવા પ્રવૃત્તિ ઓ યોજાય



















Recent Comments