સુરત રચનાત્મક ટ્રસ્ટ ગાયત્રી પરિવાર દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના પૂજ્ય આચાર્ય ગુરુદેવ શ્રી રામ શર્મા દ્વારા નિયત વૈદિક પરંપરા શાસ્ત્રોક્ત વિધિ ની દિવ્ય ધ્વનિ વચ્ચે સગર્ભા ધાત્રી માતા ઓનાં ગર્ભ સંસ્કાર તેજસ્વી છાત્રો ના વિદ્યારંભ નવજાત શિશુ ઓનાં નામકરણ જન્મ દિવસ અનનપ્રાશન મુંડન ગુરૂ દીક્ષા ઉપનયન ઉપવેશન કર્ણવેધ જેવા હિન્દુ ધર્મ સંસ્કૃતિ માં દર્શાવ્યા ના ઉતમ સંસ્કારો ની વિદ્વાન શાસ્ત્રી ઓની ઉપસ્થિતિ માં ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ, પ્રજ્ઞા હોલ ભાતવાડી મીની બઝાર વરાછારોડ સુરત.યોજાય વેદ માતા યુગ શક્તિ ગાયત્રી માતાજી ની દિવ્ય સાનિધ્ય માં યોજાયેલ વિધિ માં અનેક ભાગ્યશાળી પરિવારો એ ભાગ લીધો હતો પૂજ્ય ગુરુદેવ રચિત દિવ્ય સાહિત્ય અર્પી દરેક પરિવારો ને નવાજ્યા હતા ખૂબ ઉત્સાહ ભેર અનેક સદગૃહસ્થ પરિવારો એ ધન્યતા વ્યક્ત કરી હતી દરેક આદર્શ સગર્ભા ધાત્રી માતા ઓને ઉત્તમ બાળ ઉછેર અને સતી રત્નો જીવન કવન ને તાદ્રશ્ય કરતું સદસાહિત્ય અર્પણ કરાયું હતું
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સુરત રચનાત્મક ટ્રસ્ટ દ્વારા વિવિધ સંસ્કાર વિધિ યોજાયો


















Recent Comments