વસંત પંચમી વિદ્યા-જ્ઞાન-કલાની પ્રાપ્તિ અર્થે માં સરસ્વતી ના પ્રાગ્ટય દીને પૂજન અર્ચન
અમદાવાદ વસંત પંચમી વિદ્યા-જ્ઞાન-કલાની પ્રાપ્તિ અર્થે માં સરસ્વતીના પ્રાગ્ટયનો ઉત્તમ દિવસ ગણાય છે આ પવિત્ર દિવસે ધોરણ ૧૦/૧૨ માં તથા અન્ય ધોરણમાં પણ અભ્યાસ કર્તા વિદ્યાર્થીઓને પ્રરેણા-માર્ગ દર્શન આશીર્વાદ હેતુ નારણપુરા જુનાગામ ખાતે સૌજનભાઈ પટેલના ત્યાં માંસરસ્વતી પૂજન અર્ચન-વિદ્યારંભ સંસ્કાર -કલમ-પેેનનું પૂજન તથા ગાયત્રીયજ્ઞનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા ગોઠવવામાં આવેલ જેમાં ગણેશ,સરસ્વતી,ગાયત્રીમંત્ર-મહામૃત્યુંજ્યના વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિઓ શ્રધ્ધાપૂર્વક સમર્પિત કરવામાં આવી હતી તથા પ્રયાગરાજ મહાકુંભમેળામાં દિવગંત આત્માઓની શાંતિ માટે આહુતિઓ સમર્પિત કરી પ્રાર્થના કરવામાં આવી હતી.
Recent Comments