fbpx
રાષ્ટ્રીય

ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર આજે જયપુર, રાજસ્થાનની મુલાકાત લેશે

ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર, આજે (૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૫) મંગળવાર ના રોજ રાજસ્થાનના જયપુરના એક દિવસીય પ્રવાસ પર રહેશે. તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ રાજસ્થાનના જયપુરમાં ર્હ્લંઇ્‌ૈં (રાજસ્થાન વેપાર અને ઉદ્યોગ ફેડરેશન) ના “રાષ્ટ્ર નિર્માણઃ ઉદ્યોગસાહસિકોની ભૂમિકા” વિષય પરના કોન્ક્‌લેવમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે.

Follow Me:

Related Posts