દામનગર શહેર ની ખાનગી શેક્ષણિક સંસ્થાન નવજ્યોત વિધાલય માં સેવારત આચાર્ય વિપુલભાઈ વોરા ને બેસ્ટ આચાર્ય પરિતોષક એનાયત કરાયો ઓલ ઇન્ડિયા પ્રાઇવેટ સ્કૂલ એશો દ્વારા સેલ્સ ફાઇનાન્સ મેનેજમેન્ટ ગુજરાત રાજ્ય ના સયુંકત ઉપક્રમે ગારડી વિદ્યાપીઠ રાજકોટ ખાતે AIPSA શિક્ષણ શ્રેષ્ટતા પરિષદ અને આચાર્ય પુરસ્કાર સન્માન સમારોહ યોજાયો હતો જેમાં રાજ્ય ની ૧૬૦૦૦ જેટલી શાળા ઓ વચ્ચે ૧૧૦૦ જેટલી શાળા ઓએ આ સ્પર્ધા માં ભાગ લીધો હતો જેમાં ૧૪૩ જેટલા શ્રેષ્ટ આચાર્ય નવીનતમ અભિગમ ની શુલ્ક કન્યા કેળવણી નવતર પ્રયોગ વિદ્યાર્થી ઓના સર્વાંગી વિકાસ ઉતકર્ષ દેખાવ ઉત્તમ આચરણ જેવા માપદંડ સાથે દામનગર નવજ્યોત વિદ્યાલય ની પસંદગી કરાય હતી શ્રેષ્ટ આચાર્ય તરીકે વિપુલભાઈ વોરા ને પરિતોષક એનાયત થતા અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ કેળવણી રત્નો એ શુભેચ્છા પાઠવી હતી
દામનગર નવજ્યોત વિધાલય ના વિપુલ વોરા ને બેસ્ટ આચાર્ય પરિતોષક એનાયત


















Recent Comments