આજ રોજ બગસરા તાલુકામાં *રફાળા – ભલગામ રોડ ઉપર આવેલ* અંદાજિત રકમ *૨,૭૫,૦૦,૦૦૦ (બે કરોડ પંચોતેર લાખ)* ના (વોટર વર્કસ) *પાણીના સંપનુ* લોકાર્પણ કરવામાં આવ્યું.
આ તકે આપડા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી જે.વી.કાકડિયા સાહેબ, બગસરા તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રદીપભાઇ ભાખર, તાલુકા ભાજપ મહામંત્રીશ્રી દેવરાજભાઈ રાંક, તાલુકા ભાજપના ઉપપ્રમુખ અશ્વિનભાઇ જોટગિયા, બગસરા માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી કાંતિભાઈ વેકરીયા, કિસાન મોરચાના પ્રમુખશ્રી મગનભાઈ ધોરાજીયા સાથે મહામંત્રીશ્રી ખોડભાઈ વેકરીયા, પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રીશ્રી ખોડુભાઈ સાવલિયા, માવજીજવા ગામના સરપંચશ્રી રાજુભાઈ કાકડિયા, મુંજીસાયર ગામના સરપંચશ્રી જયસુખભાઈ ખેતાણી, સુડાવડ ગામના સરપંચશ્રી પ્રવિણભાઇ આસોદરીયા, શાપર ગામના સરપંચશ્રી ધનજીભાઈ શિલુ, રફાળા ગામના સરપંચશ્રી પુનાભાઈ વેકરીયા સહિત ગ્રામજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત અન્ય આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


















Recent Comments