અમરેલી

બગસરા તાલુકામાં સમઢિયાળા – કાગદડી રોડ ઉપર પાણીના સંપનુ લોકાર્પણ કરાયું

બગસરા તાલુકામાં *સમઢિયાળા – કાગદડી રોડ ઉપર આવેલ* અંદાજિત રકમ *૩,૫૦,૦૦૦૦૦ (ત્રણ કરોડ પચાસ લાખ)* ના (વોટર વર્કસ) *પાણીના સંપનુ* લોકાર્પણ કરવામાં આવ્યું.

આ તકે આપડા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી જે.વી.કાકડિયા સાહેબ, બગસરા તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રદીપભાઇ ભાખર, બગસરા તાલુકાના કિસાન મોરચાના મહામંત્રી ગોબરભાઈ વેકરીયા, ધારી વિધાનસભાના સોશીયલ મીડિયા ઈનચાર્જ હરેશભાઈ ખેતાણી, સ્થાનિક આગેવાનોશ્રી અશોકભાઈ પરમાર, ફુલાભાઈ પાઘડાળ, પ્રફુલભાઈ દેવાણી સહિત ગ્રામજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત અન્ય આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts