અમરેલી

“તરું વાવ્યા વિના તરી શકાશે નહીં વૃક્ષ વિના ની સૃષ્ટિ માં જીવી શકાશે નહીં” શાખપુર મહિલા મંડળ ની બહેનો દ્વારા મહા વૃક્ષારોપણ

દામનગર ના શાખપુર ખાતે મહિલા મંડળ દ્વારા વૃક્ષારોપણ અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મી ના દેવ પીઠાધિપતી પ. પૂ. સ. ધ. ધુ ૧૦૦૮શ્રી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદ મહારાજ તથા સર્વો ભક્તો ના ગુરુપદ ને શોભાવતા એવા પ. પૂ. શ્રી લક્ષ્મીજી સ્વરૂપા અ. સૌ. ડૉ. શ્રી ઉર્વશી કુવરબા (બાબા રાજા ) ના શુભ આશીર્વાદ તથા પ. પૂ. અભિ સિચિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ શાખપુર દ્વારા આયોજિત નવ પલ્લવિત ધરા મહોત્સવ પંચમ ચરણ ૨૦૨૫ ના અનુસંધાને આજ રોજ મંડળ ના બહેનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને વાવેલા વૃક્ષોનું બરાબર જતન કરી ઉછેરવા નો સંકલ્પ કરવામાં આવ્યો. વડ, બિલ્લી, પીપળો, ઉમરો, કરંજ, નગોર, બહેડા ના રોપા રોપવામાં આવ્યા.

Related Posts