અમરેલી

દામનગર રેલવે ઓવરબ્રિજ ના કામે એજન્સી ડ્રાયવર્ઝન નો રસ્તો ક્યારે બનાવશે ? જનપ્રતિનિધિ ઓ એ જરૂરી ચૂસના આપવી જોઈએ

દામનગર શહેર માં લાઠી દામનગર રેલવે ફાટક ઉપર બનતા ઓવરબ્રિજ ના કામે કામ કરતી એજન્સી ડ્રાયવર્ઝન નો રસ્તો ક્યારે બનાવશે ? જન પ્રતિનિધિ ઓએ જરૂરી ચૂસના આપવી જોઈ એ

દામનગર થી સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા રામપર તાજપર લાઠી સહિત જિલ્લા મથકે જતા હજારો લોકો ને યોગ્ય ડ્રાયવર્ઝન રસ્તો આપો ટેન્ડર ની શરતો માં નિયત કરેલ ડ્રાયવર્ઝન રસ્તો ક્યારે બનાવશે ભારે હાલાકી ભોગવતા અપડાઉન કરતા વિદ્યાર્થી ઓ અને વાહન ચાલકો ની રોજ ફરિયાદો ઉઠી રહી છે ત્યારે સ્ટેટ ના આર એન્ડ બી વિભાગ ત્વરિત ધ્યાન આપે મોનિટરીગ માટે સ્થળ વિજીત જરૂરી સમગ્ર દામનગર પંથક ના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માંથી અનેક ફરિયાદો ઉઠી રહી છે સ્વામી નારાયણ ગુરુકુલ ના વિદ્યાર્થી ઓ ભુરખિયા જતા દર્શનાર્થીઓ અને તાલુકા જિલ્લા તરફ અવર જવર કરતા કર્મચારી ઓ અપડાઉન કરતા ઓમાં ઓવરબ્રિજ નું એજન્સી એ ડ્રાયવર્ઝન રસ્તા વગર જ કાચું ડ્રાયવર્ઝન અયોગ્ય અકસ્માત થાય તેવા ડ્રાયવર્ઝન ને લઈ ભારે નારાજગી ઉભી થઇ રહી છે ત્યારે સ્ટેટ ના માર્ગ મકાન વિભાગે જાહેર બાંધકામ વિભાગે યોગ્ય મોનિટરીગ રાખી ત્વરિત ડ્રાયવર્ઝન રસ્તો બનાવવો આ ઉપકાર નથી નિયત શરતો માં નિર્દિષ્ટ કરેલ અધિકાર છે 

Related Posts