અમરેલી

અમરેલી જિલ્લાના ખેડૂતોનેચાલુવર્ષેથયેલ અતિવૃષ્ટિની સહાય સરકાર ક્યારે આપશે? -તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભંડેરી

ચાલુવર્ષેસમગ્ર અમરેલી જિલ્લામાંઅતિવૃષ્ટિથી ખેડૂતોનેરાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો, ચોમાસાની સિઝનમાંછેલ્લે નવરાત્રિમાં ભારે વરસાદ થવાથી ખેડૂતોનો તૈયાર થયેલો પાક ખેડૂતોના હાથમાંથી છીનવાઈ ગયો હતો, અનેખેડૂતો પાયમાલ થ ગયા હતા. જેના અનુસંધાનેકોંગ્રેસ પક્ષેતથા ખેડૂત આગેવાનોએ સરકારમાંમુખ્યમંત્રી તથા કૃષિ મંત્રીનેપત્ર દ્વારા લેખિતમાં રજૂઆત કરીનેઅતિવૃષ્ટિથી ખેડૂતોનેથયેલ નુકસાની માટે આર્થિક પેકેજની માંગણી કરેલ હતી, જેનેલઈનેકૃષિ મંત્રી રાઘવજી પટેલે ટે ગુજરાત રાજ્યમાંઓગસ્ટ અનેસપ્ટેમ્ટેબર મહિનામાંઅતિવૃષ્ટિથી થયેલ પાક નુકશાનીના વળતર માટેનું ટે પેકેજ ઓક્ટોબર મહિનામાંજાહેર કરવામાંઆવ્યુંહતું, જેમાંઅમરેલી જિલ્લાનો સમાવેશ કરવામાંઆવ્યો ન હતો, જેનેલીધેસમગ્ર અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષ તથા ખેડૂત આગેવાનો અનેખેડૂતોએ વિરોધનો સુર ઉઠાવ્યો હતો, આ વિરોધનેલીધેગુજરાત સરકાર તથા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા ઉપર દબાણ આવ્યુંહતું, જેનેલીધેધારાસભ્ય કૌશિક વેકરીયાએ મજબૂર વશ થઈનેરાતો રાત કૃષિ મંત્રી રાઘવજી પટેલટે નેજૂની તારીખનો પત્ર લખીનેરજૂઆત કરી હોય તેઓ પત્ર સોશિયલ મીડિયામાં ફરતો કરવામાં આવ્યો હતો, અનેસામાપક્ષેકૃષિ મંત્રી રાઘવજી પટેલે ટે કૌશિક વેકરીયાનેપત્ર લખીનેઓક્ટોબર મહિનામાં સર્વેકરાવીનેઓક્ટોબર મહિનામાંજ અતિવૃષ્ટિથી થયેલ નુકશાનીની સહાય અમરેલી જિલ્લાના ખેડૂતોનેચૂકવવામાંઆવશેતેવો પત્ર લખેલો હતો, જે પત્ર
પણ ધારાસભ્ય કૌશિક વેકરીયાની ટીમ દ્વારા સોશિયલ મીડિયામાં ફરતો કરવામાંઆવ્યો હતો, પરંતુહકીકતમાંતો આજદિન સુધી એટલેકે જાન્યુઆરી મહિનો અડધો જતો રહ્યો હોવા છતાંપણ અમરેલી જિલ્લાના ખેડૂતોનેઅતિવૃષ્ટિથી થયેલ નુકશાનીનો સર્વે પણ કરવામાંઆવ્યો નથી કોઈ પણ જાતની સહાય પણ સરકાર તરફથી ચૂકવવામાંઆવી નથી, આમ અમરેલી જિલ્લાના ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલ નુકસાનીની સહાય આપવાની બાબતમાંખેડૂતોનેમૂર્ખબનાવવાનું કામ કૃષિ મંત્રી રાઘવજી પટેલટે અનેધારાસભ્ય કૌશિક વેકરીયાએ ભેગા મળીનેકર્યુંછે.

Related Posts