દામનગર શહેર ની મુખ્ય બજાર જ્યાં સતત મહિલા અને બાળકો અને વિદ્યાર્થી વૃદ્ધ તમામ પસાર છે તેવી મુખ્ય બજાર કચેરી ચોક સરદાર ચોક અજમેરા શોપિંગ સેન્ટર બસ સ્ટેન્ડ હીરા બજાર સહિત ના વિસ્તાર માં રોજ માટે સામાન્ય થતા આ દ્રશ્યો ઉપર થી આવતી પેઢી ને શુ સંદેશ મળશે ? અહી થી મોટા ભાગે મહિલા અને બાળકો પસાર થાય છે આ તસવીર માં પણ એક બાળક કુતહુલ વશ આ નસેડી ને નિહાળી ને રસ્તો પસાર કરી રહ્યો છે તા.૧૯/૦૪/૨૫ સાંજ ના ૫-૦૦ થી ૭-૦૦ કલાક નું આ દ્રશ્ય છે અને આ રોજ નું છે વિસ્તાર અને વ્યક્તિ કદાચ અગલ હોય પણ સ્થિતિ આજ છે દામનગર શહેર માં દેશી દારૂ કે વિદેશી દારૂ નું એક ટીપું પણ મળતું નથી પણ બીજા રાજ્ય ની બસ પ્લેન રેલવે જેવા ઝડપી ગતિ શીલ વાહન માં બેચી દામનગર પહોંચી જાય છે બાકી દામનગર તો કડક કાયદો અને વ્યવસ્થા છે દામનગર કચેરી ચોક માં સતત ધમધમતા વિસ્તાર માં આ દ્રશ્ય હોય તો પછાત વિસ્તાર ની શુ હાલત હશે? કલ્પના કરો પંજાબ મહારાષ્ટ્ર એ પી ઉપી થી દારૂ પી ને દામનગર ની બસ માં બેચી ને આવતા રહે છે લોકો “જામ પે જામ પીને સે ક્યાં ફાયદા શામ કો ચડ જાય સુબહ ઉત્તર જાયે હરિ રસ કી પ્યાલી ઓમે પી લો જિંદગી સબર જાયે”
ક્યાં એ ચસ હૈ.? દામનગર શહેર માં એક ટીપુંય દારૂ નથી મળતો પણ અન્ય રાજ્યો માંથી દારૂ પી ને દામનગર ની બસ બેચી ને આવતા લોકો

Recent Comments