તાજેતર માં કમોસમી વરસાદ થી થયેલ નુકશાન નાં કારણે આજે ખેડૂત પાયમાલ બન્યો છે. ખેડૂત ને આ વર્ષે તેમના તૈયાર પાક ને ખુબજ મોટા પ્રમાણ માં નુકશાની ભોગવી પડી રહી છે. ત્યારે ખેડૂતો કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતો નાં દેવા માફ કરવાની વાત કરતા ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી દ્વારા જણાવેલ “ કોંગ્રેસ ખેડૂતો ને ગેરમાર્ગે દોરે છે”
કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોને અગાઉ દેવા માફ કરવામાં આવેલ હતા. અને આપની ભારતીય જનતા પાર્ટી ની મહારાષ્ટ્ર ની સરકારે પણ હાલ દેવા માફ કરવાની જાહેરાત કરેલ છે. ત્યારે. આપનીજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જો મહારાષ્ટ્ર માં દેવા માફ કરી શકતી હોય તો ગુજરાત ને શા માટે નહી? ગુજરાત ના ખેડૂતો ને અન્યાય શા માટે?
જયારે કોંગ્રેસ ખેડૂતો ને કૃષિ લક્ષી દેવા માફ કરવાની વાતો કરતા ભાજપ નાં આગેવાનો ખેડૂતો ને ગેરમાર્ગે દોરવાની વાતો કરી રહી છે જે ઉચિત નથી. ખેડૂતો ની વેદના સમજવા ની જગ્યાએ આવા નિવેદનો કરી અને ખેડૂતો ને પોતેજ ખેડૂતો ને ગેર માર્ગે દોરી રહી છે.
આપના ભારતીય જનતા પાર્ટી દ્વારા એક રાજ્ય ને દેવા માફ અને એક રાજ્ય ને દેવાના ભારણ ખેડૂતો ને ડુબાડવાનું કામ કરી રહી છે તે કેટલા અંશે વ્યાબી. ત્યારે આપની પાર્ટી નાં તાલુકા ભાજપ પ્રમુખ નાં આવા નિવેદન નો વળતો જવાબ આપતા કોંગ્રેસ પ્રમુખ શ્રી નરેશભાઈ દેવાણી



















Recent Comments