WHOએ XBB.૧.૫ સબવેરિયન્ટથી ૨૯ દેશોમાં સંક્રમિત લોકો જાેવા મળ્યા, અન્ય દેશોમાં ફેલાવવાની શક્યતા વ્યક્ત કરી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઉૐર્ં એ આખી દુનિયામાં ફરીથી કોરોના વાયરસના સંક્રમણની નવી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરી છે. રાહતની વાત એ છે કે, કોવિડ-૧૯ની નવી લહેરમાં મૃત્યુઆંક ઘણો ઓછો થઈ શકે છે. ઉૐર્ં એ ર્ંદ્બૈષ્ઠિર્હ ના નવા સબવેરિયન્ટ ઠમ્મ્.૧.૫ ને અત્યાર સુધીનું સૌથી સંક્રમણ સ્વરૂપ ગણ્યું છે. દર બીજા અઠવાડિયે તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા બમણી થઈ રહી છે. ઉૐર્ંએ ઉત્તર-પૂર્વ અમેરિકાને ઠમ્મ્.૧.૫ સબવેરિયન્ટથી સૌથી વધુ અસરગ્રસ્ત ગણ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઉત્તર-પૂર્વ અમેરિકામાં ઠમ્મ્.૧.૫ સબવેરિયન્ટના ઝડપી પ્રસાર અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. કોરોના સંક્રમણના સંદર્ભમાં ચીન પણ આખી દુનિયા માટે ખતરો છે. ઉૐર્ં અધિકારી મારિયા વાન કેરખોવે કહ્યું કે, ઓમિક્રોનનું નવું સબવેરિયન્ટ ઠમ્મ્.૧.૫ એ અત્યાર સુધીનું સૌથી ઝડપથી ફેલાતું કોરોના સ્વરૂપ છે. ઉૐર્ં પાસે હાલમાં આ સબવેરિયન્ટની ગંભીરતા અંગે કોઈ ડેટા નથી.
અત્યાર સુધી, એવા કોઈ સંકેતો નથી કે તે સંક્રમિતોને અગાઉ મળી આવેલા સબવેરિયન્ટ્સ કરતાં વધુ બીમાર બનાવવામાં સક્ષમ છે. અત્યારે અમેરિકામાં ઠમ્મ્.૧.૫ નો ફેલાવો વધી રહ્યો છે. અમેરિકામાં તેના ઝડપી પ્રસારથી આરોગ્ય સંસ્થા ચિંતિત છે. નિષ્ણાતો કહે છે કે, ઠમ્મ્.૧.૫ સંક્રમિતોની સંખ્યા લગભગ દર બીજા અઠવાડિયે બમણી થઈ રહી છે. મારિયાએ કહ્યું કે, આ વાયરસ કોષો પર અસાધારણ રીતે ચોંટી જાય છે, જે તેને સરળતાથી પરિવર્તન કરવામાં મદદ કરે છે. ઉૐર્ંના મારિયા વાને જણાવ્યું કે, હાલમાં ૨૯ દેશોમાં ઠમ્મ્.૧.૫ સબવેરિયન્ટથી સંક્રમિત લોકો જાેવા મળ્યા છે.
તેણે તેને અન્ય દેશોમાં ફેલાવવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે, વિશ્વભરમાં જીનોમ સિક્વન્સિંગની ધીમી ગતિને કારણે કોવિડ-૧૯ના અન્ય પ્રકારો વિશે માહિતી એકઠી કરવી મુશ્કેલ બની ગઈ છે. ઠમ્મ્.૧.૫ ની ગંભીરતા વિશે હજુ સુધી પૂરતી માહિતી નથી. ઉૐર્ં નિષ્ણાતો તેની ગંભીરતા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉૐર્ં ના મારિયા વાને જણાવ્યું હતું કે, ઠમ્મ્.૧.૫ સબવેરિયન્ટ જેટલો વધુ ફેલાઈ રહ્યો છે, તેટલો તેમાં ફેરફાર થવાની શક્યતા છે. મારિયા વિશ્વમાં કોરોના સંક્રમણની નવી લહેર લાવી શકે છે, પરંતુ આ વખતે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામશે નહીં. આનું કારણ આપતા તેમણે કહ્યું કે, આ વખતે કોરોના સામે લડવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે, જેથી લોકોને મોતના મુખમાં જતા બચાવી શકાય. જણાવી દઈએ કે આ સમયે ચીન આખી દુનિયા માટે ખતરો છે.
Recent Comments