અમરેલી

દામનગર પાલિકા ના તંત્ર વાહકો એ પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થે પ્રત્યે સંવેદના દર્શાવશે ?

દામનગર શહેર માં છેલ્લા છ વર્ષ થી ઘર ના ઘર ની રાહ માં લબડતા લાભાર્થી ઓ પ્રત્યે તંત્ર વાહકો એ સંવેદના દર્શાવવી જોઈ એ પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ છેલ્લા છ વર્ષ થી ઘર ના ઘર ની રાહ માં લબડતા લાભાર્થી ઓમાં પણ બિન જરૂરી છ વર્ષ નો તુમાર કરનાર ઈજનેર સામે શિક્ષાત્મક પગલાં લેવા ના બદલે લાભાર્થી સાથે અન્યાય સંમતિ વાળા આવાસ રદ વારસાઈ વાળા રદ દસ્તાવેજ વાળા રદ ઇનબોર્ડ કરેલ દરખાસ્તો છ વર્ષ બાદ પરત કરી ઓન લાઈન કરવાની ફરજ પાડતા તંત્ર એ માનવીય અભિગમ દર્શાવી ગરીબ પરિવારો પ્રત્યે સંવેદના દર્શાવવી જરૂરી તંત્ર ની ગંભીર ભૂલ નો ભોગ બનતા અનેક પરિવારો ને ટલ્લે ચડાવવા ને બદલે મદદ કરવા આગેવાનો એ આગળ આવવું જોઈ એ છેલ્લા છ વર્ષ થી એકપણ આવાસ ની દરખાસ્ત માં અભિપ્રાય ન આપનાર ઈજનેર ની બેદરકાર ઢાંકવા ને બદલે પગલાં લેવા જોઈ પ્રધાન મંત્રી આવાસ માટે ગરીબ પરિવારો ને લબડાવવા ને બદલે નાની નાની બાબતો ઉભી કરી ટટળાવવા નું બંધ કરો ઇનબોર્ડ કરેલ પ્રધાન મંત્રી આવાસ ની દરખાસ્તો છ વર્ષ બાદ લાભાર્થી ઓને પરત કરી ઓન લાઈન કરવા ઉપરાંત અનેક પ્રકાર ના પ્રશ્નો ઉભા કરતા તોડ બાદ અધિકારી સામે આગેવાનો એ જનતા પાસે તોડબાજી બંધ કરાવવી જોઈ એ

Related Posts