ધારા સભ્ય ને એડી ને બેઠક શહેર ભાજપ મંત્રી પ્રકાશ તજા ઉપર તીક્ષ્ણ ધારીયા ના ત્રણ ધા જીકી દેનાર ભાજપ ના અગ્રણી જિલ્લા બેંક ના ડાયરેકટ સામે કાયદો કાયદા નું કામ કરશે ?
તીક્ષ્ણ ધારીયા ના ત્રણ ધા માર્યા બાદ પણ સ્થળ ઉપર અડધો કલાક ઉભા રહી ઉગ્ર ગાળા ગાળી કરનાર સિનિયર નેતા સામે ધારા સભ્ય મુક પ્રેશક બની રહ્યા
દામનગર શહેર માં કાયદો અને વ્યવસ્થા નો હુલિયો ઉડાડતી ઘટના ધારા સભ્ય ની બાજુ માં બેઠલ શહેર ભાજપ મંત્રી ઉપર ટીક્ષણ ધારીયા ના ત્રણ ધા જીકી દેનાર જિલ્લા બેંક ના ડાયરેકટર હીરાભાઈ પરશોતમભાઈ નવાપરા એ હિંસક હુમલો કરી હુમલા બાદ ૨૫ મિનિટ સુધી ઉગ્ર ગાળા ગળી કરી ત્રણ વ્યક્તિ ને જીવતા નહિ મુકું તે ત્રણ વ્યક્તિ કોણ ? જેના ઉપર જાન લેવા હુમલા ની સંભવના છે પારિવારિક ઝગડા એ હિંસક રૂપ લેતા સ્થળે હાજર અનેક ભાજપ ના નેતા ઓ કાઈ સમજે વિચારે તે પહેલાં ઉપરા છાપરી ત્રણ ધા મારી દેતા ભાજપ અગ્રણી હીરાભાઈ નવાપરા ચોથો ધા મારે તે પહેલાં માલધારી યુવાને ધાર્યું પકડી લેતા શહેર ભાજપ મંત્રી પ્રકાશ તજા નો જીવ બચ્યો
પુલ ના ખાત મહુર્ત માં જમીન ઉપર બેઠલ ધારાસભ્ય આસપાસ પાલિકા પ્રમુખ અને સંગઠન ના હોદેદારો ને ઉભા થવા નો પણ મોકો ન મળે તે રીતે બેઠલ અવસ્થા માં ઉપરા છાપરી ટીક્ષણ ધારીયા ના ધા મારી દેતા ભાજપ અગ્રણી હીરાભાઈ પરશોતમભાઈ નવાપરા એ ધારા સભ્ય અને ભાજપ સંગઠન ના હોદેદારો ની હાજરી માજ હિંસક હુમલો કરી કાયદો વ્યવસ્થા ની સ્થિતિ અંગે પડકાર ફેંક્યો ધારાસભ્ય ની બાજુ માં અડી ને બેઠક વ્યક્તિ ઉપર તીક્ષ્ણ ધારીયા ના ત્રણ ધા થઈ શકે તો સામાન્ય વ્યક્તિ નું ગમે તે કરી શક્ય કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હોય તેમ પૂર્વ રચિત ઈરાદા સાથે પુલ ના ખાત મહુર્ત સ્થળે હુમલા ની ઘટના અંગે કાયદો શુ પગલાં લે છે તે જોવા નું રહ્યું આ અંગે ધારા સભ્ય સહિત કોણ આ ગુના માં સાક્ષી બનશે ? તે પણ સૌથી મોટો સવાલ ધારા સભ્ય અને અનેક આગેવાનો ની હાજરી માં બનેલ આ બનાવ માં સત્તાધારી પાર્ટી ના નેતા એ સતા ધારી પાર્ટી ના હોદેદારો ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હોય ત્યારે ગુનેગારો ના વરઘોડા કાઢતી પોલીસ આમાં શુ પગલાં લેશે ખરી ? સતા ના મદ માં ફાટી ને ધુવાડે જતા નેતા ઓ ધારા સભ્ય અને સ્થાનિક આગેવાનો પોલીસ અને પ્રશાનીક તંત્ર ની હાજરી માં ખુલ્લે આમ ઘાતક હથિયાર સાથે ખાત મહુર્ત સ્થળે આવી ને જીવલેણ હુમલો કરી શકે તો સામાન્ય માણસ ની તો શું વિષાત ? પારિવારિક ઝગડા એ હિંસક રૂપ લેતા ભારે ચકચાર જગાવી જમીન ઉપર પછેડી પાથરી ને બેઠેલા ધારા સભ્ય પાલિકા પ્રમુખ શહેર સંગઠન ના હોદેદારો બેઠા હતા ત્યારે એકાએક અચાનક ઉપરા છાપરી ધારીયા ના ધા જીકી દેતા હીરાભાઈ પરશોતમભાઈ નવાપરા સામે ફિટકાર ની લાગણી ઉભી થઈ હતી ઇજા ગ્રસ્ત પ્રકાશ તજા ને પ્રથમ દામનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયો ત્યાં થી વધુ સારવાર ની જરૂર જણાતા તુરંત ભાવનગર ન્યુરો તબીબ ની સારવાર માટે ખસેડાયેલ છે


















Recent Comments