આધાર વગર નિરાધાર બનેલ જનતા ની વ્હારે ધારાસભ્ય આવશે ? દામનગર શહેર માં આધાર કાર્ડ ની કામગીરી ક્યારે શરૂ કરાશે ?
દામનગર નગરપાલિકા કચેરી માં ઘણા સમય થી આધાર કાર્ડ સુવિધા કેન્દ્ર બંધ આધાર કાર્ડ વગર લબડતાં નિરાધાર લોકો ને આધાર કાર્ડ સેવા નો લાભ ક્યારે મળશે ? સ્થાનિક ધારાસભ્ય ઉદ્ધાટન માંથી ઉંચા આવશે ? દામનગર નગરપાલિકા માં દિવસ દરમ્યાન અસંખ્ય લોકો આધાર કાર્ડ સુધારા વધારા ના કામે ટટળી રહ્યા છે ત્યારે સ્થાનિક પાલિકા ના સત્તાધીશો અને ધારાસભ્ય એ ધ્યાન આપવું જરૂરી દામનગર સહિત અસખ્ત ગ્રામ્ય વિસ્તારો માંથી આધાર કાર્ડ ના સુધારા વધારા ના કામે દિવસો થી રીતસર લબડી રહ્યા છે સત્તાધીશો એ આધાર વગર નિરાધાર બનેલ જનતા ની વ્હારે આવે તે જરૂરી
Recent Comments