અમરેલી વૃંદાવન સેવા ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૨૫ ના ઉનાળા દરમ્યાન પક્ષીઓ માટે જીવદયાના
ઉદ્દેશથી અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ૭૦૦થી વધુ પક્ષીના માળા અને ૧૦૦૦થી વધુ
પાણીના કુંડા લગાવામા આવ્યા
.
ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ ચુડાસમાએ જણાવ્યુ હતું કે, “વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ વર્ષ ૨૦૧૪ થી સતત ગૌ સેવા, બ્લડ હેલ્પલાઇન, કરુણા અભિયાન, કાઉ હગ દિવસ, ગૌમય દિવાળી, તેમજ ઉનાળામાં પક્ષી બચાવ માટે ખાસ ઝુંબેશો ચલાવતું આવ્યું છે.”
આ વિધેયક પ્રવૃત્તિઓ પાછળ અનેક ગૌસેવક સંગઠનો તથા દાતાશ્રીનો સહકાર રહ્યો છે. જેમાં
દાનેવ ગૌસેવા ગ્રુપ ચલાલા, ગૌ સવર્ધન સેલ અમરેલી જિલ્લા ટીમ, સિમબા ગ્રુપ ધારી તથા
કલ્યાણ મહાદેવ મંદિર સાવરકુંડલા વિશેષ ઉલ્લેખનીય છે.તેમજ ટ્રસ્ટ તરફ નીચે સહયોગીઓને
વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે:અર્જુનભાઈ પાથર (બાલ કૃષ્ણ એજન્સી દામનગર),
દીપકભાઈ ડેર (ગુરુકૃપા ટ્રાવેલ્સ), મુન્નાભાઈ કાબરીયા, ગોવિંદભાઈ આલ, યુવરાજસિંહ સરવૈયા,
અબીનવ કાબરીયા, ભદ્રેશભાઈ કાબરીયા (અમદાવાદ), ચાંદભાઈ, ચિરાગભાઈ ગૌસ્વામી, ચકાભાઈ
રામાણી, ધમભાઈ ધાધાલ, મોહિતભાઈ સાવલિયા, સુમિતભાઈ સોજીત્રા, વિશ્વજીતભાઈ વિંછીયા,
વૈભવભાઈ અસવ, જિમ્મીભાઈ આહીર, ભવ્યભાઈ, વનરાજભાઈ, અવધ ડેરી વિપુલભાઈ,
તેજસભાઈ નિમાવત (સા.કુ), તેમજ બાબુભાઈ સોલંકી (સા.કુ), પારસભાઇ દામનગર, સુજીત ભાઈ
દ્વારાઆ કાર્ય અમરેલી જિલ્લાના સાવરકુંડલા, રાજુલા, ચલાલા, દામનગર, ધારી, લિલિયા,
હનુમાનગાળા સહિતના ગામોમાં કરવામાં આવ્યું . વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ આ ભાવિ દિવસોમાં પણ
આવી જ સેવાભાવી પ્રવૃત્તિઓ દ્વારા વધુને વધુ જીવમાત્રની સેવા કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે
છે…….
Recent Comments