રાજ્યના ઉદ્યોગ સાહસિકોને આગળ વધવા માટે પ્રેરક બળ પૂરુ પાડવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ મહત્ત્વનો ભાગ ભજવી રહી છે. નવા વેપાર ઉદ્યોગ શરૂ કરવા માટે જ્યારે લોનની જરૂરિયાત થાય ત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કરવામાં આવતી ભલામણ લોન પ્રાપ્ત કરવામાં સરળતા અપાવે છે. સરકારની આ કલ્યાણકારી યોજનાઓનો લાભ શહેરની ભાગોળે આવેલા માંગવાપાળના ઉદ્યોગ સાહસિકને મળતા તેઓ પ્લાસ્ટિકના નળના મેન્યુફેકચરીંગનો ઉદ્યોગ ચલાવી રહ્યા છે.
આ અંગે પ્રતિભાવ આપતા તેમણે જણાવ્યું હતું કે, મેં ઉદ્યોગ શરૂ કરવા માટે જરૂરી સહાયતા પ્રાપ્ત કરવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,
Recent Comments