અમરેલી

લાઠીના ધામેલ ગામે સર્પદંશથી મહિલાનું મોત

લાઠીના ધામેલ ગામે રહેતી એક મહિલાને સર્પદંશના કારણે સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ દરમિયાન તેનું મોત થયું હતું. બનાવ અંગે રંજનબેન ધીરૂભાઈ ભલગામાએ જાહેર કર્યા મુજબ, કુંવરબેન બાલાભાઈ ભલગામાને જમણા હાથના અંગુઠા પાસેની પ્રથમ આંગળીએ ઝેરી સાપ કરડી જતા સારવાર અર્થે ખસેડાયા હતા. આ દરમિયાન તેમનું મોત થયું હતું.

Related Posts