ગણેશ શાળા ટીમાણામાં વિશ્વ માતૃભાષા દિવસ તેમજ માતૃ પિતૃ પૂજન કાર્યક્ર્મ ઉજવાયો

તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભાષા વિદ્વાનો દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું તેમજ માતૃ પિતૃ પૂજન કાર્યક્ર્મ ઉજવાયો જેમાં બાળકોએ પોતાના માતા પિતાની પૂજન વિધિ કરેલ, સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળા પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો
Recent Comments