ભાવનગર

લેખક નિલેશ પંડ્યાને ‘પુષ્કર ચંદરવાકર સન્માન

સાહિત્યકાર, લોકસાહિત્યકાર અને પત્રકાર લેખક શ્રી નિલેશ પંડ્યાને ‘ પુષ્કર ચંદરવાકર સન્માન’ એનાયત થયું છે. કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન અમદાવાદ ગોધરા દ્વારા લેખક શ્રી નિલેશ પંડ્યાનાં પુસ્તક ‘સોના વાટકડી રે…’ માટે પદ્મશ્રી સિતાંશુ યશચંદ્રનાં હસ્તે ‘પુષ્કર ચંદરવાકર સન્માન’ એનાયત કરાયું. ગોધરામાં યોજાયેલ આ કાર્યક્રમમાં પદ્મશ્રી પ્રવીણ દરજી, શ્રી સતીન દેસાઈ, શ્રી હરીશ શાહ, શ્રી કુમાર જૈમિની શાસ્ત્રી સહિત સાહિત્યકાર મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.

Related Posts