દામનગર નગર પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ.સી. મહેતા હાઈસ્કૂલ માં ૧૪. ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ સવાર ના આહલાદક અને પ્રકૃતિ ની સમીપતા માં યોગ પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવી હતી. આયુર્વેદ માં વિશ્વ વિખ્યાત વૈદ્ય દમણિયા ના યોગ પ્રશિક્ષણ શિબિર ના ઉત્તમ યોગી શ્રી. ડાયાભાઇ બાંભણિયા ની પ્રેરક ઉપસ્થિતિ માં નિર્દેશન દ્વારા યોગીઓ ક્રિયાઓ, મુદ્રાઓ નું ઉત્સાહ જનક, સરાહનીય કાર્ય નિષ્પન થયેલ. આ સમગ્ર કાર્યક્રમ માં શાળા ના શિક્ષક શ્રી. રજનીકાંત મહેતા દ્વારા સફળ સંચાલન કરવામાં આવેલ હતું.આ કાર્ય શિબિર માં તમામ શિક્ષક ભાઈઓ અને બહેનો, વિધાર્થી ભાઈઓ અને બહેનો લાંબા સમય ન સેશન માં પણ યોગ પ્રશિક્ષણ મેળવવામાં આવેલ. શાળા પરિવાર ના શ્રી. અશ્વિન ભાઈ દેવગણીયા દ્વારા આયોજન થયેલ હતું.
દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ પરિસર માં યોગ પ્રશિક્ષણ શિબિર યોજાય


















Recent Comments