અમરેલી

જાફરાબાદ ના યુવાનો એ પંચ કેદાર ની યાત્રા 8 દિવસ માં પૂર્ણ કરી

જાફરાબાદ ના યુવાનો એ પંચ કેદાર ની યાત્રા 8 દિવસ માં પૂર્ણ કરી , જાફરાબાદ ગામ માં થી સવપ્રથમ પંચકેદાર યાત્રા પૂર્ણ કરી ને પંચ કેદાર ના દર્શન નુ મહત્વ જનાવ્યુ , હજી લોકો પંચ કેદાર થી અજાન છે , ઘના પરિશ્રમ કરી યાત્રા પૂર્ણ કરી  , જાફરાબાદ ગામ ના રાહુલ મકવાણા , રુત્વિક બરૈયા , બલભદ્રસિંહ ગોહિલ , ક્રીતિક કવાડ , મુકેશ બારૈયા અને ગીર સોમનાથ ના ૩ મિત્ર લોકો યે યાત્રા પૂર્ણ કરી મહાદેવ ના દર્શન કરી ધન્ય અનુભવ્યુ ,  વ્ધારે મહિતી  માતે આ લોકો નો સંપર્ક કરી સકો છો .

Related Posts