યુવા નેતા પ્રહલાદ સોલંકી નો આવતી કાલે જન્મદિવસ.. ૩૭ વર્ષ પુરા થયા ૩૮મુ વર્ષ બેઠુ જન્મતારીખ ૧૦/૦૫/૧૯૮૭ વર્ષ ૨૦૧૦ માં વિદ્યાર્થીકાળ થી શરૂઆત ૨૦૧૦ માં એન.એસ.યુ.આઈ. થી શરૂઆત કરી ૨૦૧૧ માં યુવક કોંગ્રેસ ના સભ્ય બન્યા ૨૦૧૨ માં પ્રમુખ અમરેલી શહેર કોંગ્રેસ (અનુસુચિત જાતિ વિભાગ) ના બન્યા ૨૦૧૩ માં અમરેલી જિલ્લા કોંગ્રેસ સેવાદળના ઉપાધ્યક્ષ બન્યા
યુવા નેતા પ્રહલાદ સોલંકીનો આવતીકાલે જન્મદિવસ

Recent Comments