અમરેલી

ધારી તાલુકાના ઝરપરા ગામે ઉપસરપંચ પદે યુનુષભાઇ વલીભાઇ ગગનિયાની બિનહરીફ વરણી

ધારીના ઝરપરા ગામમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બુનહરીફ સભ્ય યુનુષભાઇ ગગનિયા ચૂંટાઈ આવ્યા બાદ ઝરપરા ગામ પંચાયતના ઉપસરપંચ પદે બિનહરીફ વરણી કરવા માઁ કરવામાં આવેલ હતી ઉપસરપંચ પદે આરૂઢ થયેલા યુનુષભાઇ સર્વ સમાજના સહયોગથી ઝરપરા ગ્રામ પંચાયતમાં પાયાની સુવિધાઓ અને પ્રાથમિક જરૂરિયાતોમાં સરપંચ સંગાથે ખંભોખંભો મેળવીને વિકાસની હરણફાળ ભરવાની ખાત્રી આપેલ હતી ત્યારે ઉપસરપંચ પદે બિનહરીફ ચૂંટાઈ આવેલા યુનુષભાઇ ને સભ્યો અને અગ્રણીઓએ ફુલહારથી સન્માનિત કર્યા હતા.

Related Posts