દામનગર સમગ્ર અમરેલી જિલ્લા માં માનદ વેતન થી સેવારત મધ્યાન ભોજન સંચાલક રસોયા મદદનીશ ને મળતા મામુલી રકમ નો પગાર માં પણ બે હપ્તા માં ચૂકવાય રહ્યો છે રેકર્ડ નિભાવણી થી લઈ ખરીદી સહિત ની અઘરી મહેનત કરતા માનદ મધ્યાન ભોજન ઓર્ગેનાઇઝર સંચાલક રસોયા મદદનિશ ને મામુલી રકમ નો પગાર પણ બે હપ્તા થી ચૂકવાતો પગાર મેળવવા મુશ્કેલી ઓ ભોગવી રહ્યા છે સરકાર માંથી ચૂકવાતો મામુલી પગાર મેળવવા આ વારંવાર બેંક માં જવા નું લાંબી લાઈનો પછી નાણાં મેળવવા કલાકો કે દિવસો સુધી નીકળી જાય છે લાચારી ભોગવતા મધ્યાન ભોજન સંચાલકો ને ચૂકવાતું વેતન એક હપ્તા માં ચૂકવાય તેવી વ્યવસ્થા ની તાતી જરૂર
અમરેલી જિલ્લા માં માનદ વેતન થી સેવા આપતા મધ્યાન ભોજન સંચાલકો ને મામુલી નો પગાર પણ બે હપ્તે ચૂકવાય રહ્યો છે

















Recent Comments