સુરત શહેર માં શાળા ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ ને પ્રેરક પરમાર્થ આહા..કેટલો સરસ idea અને કેવો ઉમદા વિચાર..!! જેની દાનત સાફ હોય તેની દ્રષ્ટિ માં દયા હોય જસુરતના રાંદેર વિસ્તારમાં સુમન શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દર એક બે દિવસ પછી થોડા થોડા રૂપિયા કાઢીને ૧૦૦ -૨૦૦ રૂપિયાની મકાઈ ખરીદી લાવે છે. અને પછી તેને આ વિસ્તારના વૃક્ષો પર પંખીઓ કે ખિસકોલી સારી રીતે ખાઈ શકે તે રીતે મૂકે છે. ઉનાળામાં પક્ષીઓ માટે ચબૂતરા કે પાણી મુકવા જેવા કાર્યો તો જોયા જ છે, પણ આ આ વિદ્યાર્થીઓનું આ કામ ખૂબ સરસ અને તમારી સાથે કરી નાનું પણ પ્રેરણાત્મક પરમાર્થ નું પ્રકૃતિ માટે જીવદયા નું કાર્ય કરી રહ્યા છે ભણતર માં પરમાર્થ ના પાઠ ભણી રહેલ વિદ્યાર્થી ઓની વંદનીય સેવા જોવા મળી
આહા..કેટલો સરસ idea અને કેવો ઉમદા વિચાર..!! નાનું પણ નાવીન્ય પ્રેરક પરમાર્થ કરતા વિદ્યાર્થીની દાનત સાફ દ્રષ્ટિમાં દયા.













Recent Comments