ગારીયાધાર ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પરવડી ગામમાં વિશાળ જળ સરોવરનાં લોકાર્પણના કાર્યક્રમમાં ભારતીય જનતા પાટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ, પૂર્વ કેન્દ્રીયમંત્રી શ્રી ડો. વલ્લભભાઈ કથીરિયા. શ્રી ભરતભાઈ બોઘરા, દાતાશ્રી જયેશભાઈ દેશાઈ તથા પ્રેરણા સ્ત્રોત શ્રી પ્રવિણભાઈ ખેની તા વગેરેએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. સરકારશ્રી અને સામાજીક સંસ્થાએ (પીપીપી) એ સાથે મળીને વિશાળ જળ સંરક્ષણ અને ગૌસેવાનું સરાહનીય કાર્ય અર્થે થઈ રહયું છે. જે તસ્વીરમાં દષ્ટિગોચર થાય છે
ગારીયાધાર ના પરવડી વિશાળ જળ સરોવર લોકાર્પણ કરતા મહાનુભવો

















Recent Comments