સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીની આજે મતગણતરી છે. ગત ચૂ઼ંટણીની સરખામણીએ જાેઇએ તો આ ચૂંટણીમાં જે મતદાન થયું છે તેમાં ૫.૦૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. જેમાં ખાસ કરીને ૬૫૮૭૫૬ લોકોએ મતદાન કરવાનું ટપળ્યું હતું. આમ ગત ચૂંટણીની સરખામણીએ આ ચૂ઼ંટણીમાં મતદારોનો ઉત્સાહ ઓછો જાેવા મળ્યો હતો. ૮૦.૧૨ ટકા પુરુષે તથા ૭૫.૫૭ ટકા સ્ત્રીએ મતદાન કર્યું હતું. થાનમાં સૌથી વધુ ૮૨.૮૫ ટકા જ્યારે ચુડામાં સૌથી ઓછું ૭૫.૯૫ મતદાન થયું હતું. આજે મતગણતરી હોવાથી ગામના રાજાનો તાજ કોના શિરે તેનો ફેંસલો થશે.
ધ્રાંગધ્રાના સજ્જનપુર ગામે સરપંચ પદે પટેલ લાલજીભાઈ પ્રભુભાઈ વિજેતા


















Recent Comments