ભાવનગરમાં આયોજીત થતી રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રાનાં મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પરસોતમભાઇ સોલંકીએ દર્શન કર્યા હતા. ભાવનગરમાં આજે નીકળેલી ૩૯મી રથયાત્રાનાં દર્શન મંત્રીશ્રી પરસોત્તમભાઇએ કર્યા હતા અન્ આ પાવન
પર્વની સૌ નગરજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે આગેવાનશ્રી દિવ્યેશભાઈ સોલંકી,શ્રી આણંદભાઈ ડાભી,શ્રી શંભુભાઈ ચૌહાણ અને અન્ય આગેવાનો
ઉપસ્થિત રહ્યા હતાં.
ભાવનગર ખાતે રાજ્ય કક્ષાના મંત્રીપરસોતમભાઈ સોલંકી એ ભગવાન જગન્નાથજીનીરથયાત્રાનાં દર્શન કર્યા

















Recent Comments