ભાવનગર

રામેશ્વરમ્ તીર્થમાં શ્રીમદ્ ભાગવત કથા

રામેશ્વરમ્ તીર્થમાં શ્રીમદ્ ભાગવત કથા ઈશ્વરિયા શનિવાર તા.૨૫-૫-૨૦૨૪ રામેશ્વરમ્ તીર્થમાં શ્રી મહાપ્રભુજી બેઠક સ્થાનમાં શ્રીમદ્ ભાગવતનો લાભ મળી રહ્યો છે. માનસરોવર સંસ્થા દ્વારા શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શુક્રવારથી પ્રારંભ થયો છે. આ કથામાં શ્રોતા ભાવિકો લાભ લઈ રહ્યાં છે.

Related Posts