અમરેલી જિલ્લા મા આવેલ લાઠી શહેર ની મુખ્ય બજાર મા ધર્મનંદન જવેલર્સ નામની દુકાન મા વહેલી સવારે કાર સાથે તસ્કર ગેંગ આવી અને જવેલર્સ મા સોના ચાંદી સહીત દાગીના ની શટર તોડી તસ્કરો ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ ઘટના બાદ જવેલર્સ વેપારી દ્વારા લાઠી પોલીસ સ્ટેશન મા ફરિયાદ પણ નોંધાવી છે અને કુલ 65 હજાર ની ચોરી થઈ છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા માં કેદ થતા સીસીટીવી ના આધારે લાઠી પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે
ભાવનગર રાજકોટ હાઇવેના કારણે વાંરવાર અહીં ચોરી કરનારા તસ્કરો આવતા હોય છે અહીં બાબરા અને લાઠી વિસ્તાર માં અનેક વખત હાઇવે પર આવેલી દુકાનો અને રહેણાંક મકાનમાં પણ ચોરીની ઘટનાઓ દિનપ્રતિદિન બની રહી છે
















Recent Comments