ભાવનગર

વેકેશન ના સદઉપિયોગ શિશુવિહાર ક્રિંડાંગણ ના બાળકો માટે સ્કાઉટ તાલીમ કેમ્પ યોજવામાં આવ્યો 

ભાવનગર. વેકેશન ના સદઉપિયોગ તરીકે તા.01/05/2023 થી 10/05/2023 દરમિયાન શિશુવિહાર ક્રિંડાંગણ ના બાળકો માટે સ્કાઉટ તાલીમ કેમ્પ યોજવામાં  આવ્યો બાલદેવવન મા છાવણી  નાખીને યોજાયેલ શિબિર માં શ્રી કમલેશ ભાઈ વેગડ અને રોવર્સ સ્કાઉટ વિધાર્થી એ પરિચય,વ્હિસલ સંજ્ઞા, થોક અને ભુમિસંકેત અને સ્કાઉટ ધ્વજ અને સ્કાઉટ ગણવેશ પ્રકાર ની તાલીમ આપી હતી તા.01/05/2023 થી 10/05/2024 દરમિયાન યોજાયેલ કાર્યક્રમ માં 50 બાળકો એ ભાગ લઈ ને પ્રવેશ સોપાન તેમજ પ્રથમ સોપાન ઉતીર્ણ કરેલ છે તેમજ શિબીરના છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને જુનાગઢ સોમનાથ દ્વારકા અને કીર્તિ મંદિર પોરબંદરની શૈક્ષણિક મુલાકાતે પણ ગયેલા…

Related Posts