ગુજરાત

સુરત સ્વ પિતા ને અનોખી પુષ્પાજંલી પાઠવતા પુત્રરત્ન એ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશ્રમ ના અતિ ગંભીર મનોદિવ્યાંગ ને કરાવ્યું ભોજન

સુરત મૂળ સૌરાષ્ટ્ર ના પાલીતાણા તાલુકા ના આદર્શ ખાખરીયા ગામ ગણેશભાઇ પાલડીયા તેમનાં પિતા સ્વ લાભુભાઈ વાલાભાઈ પાલડીયા ની પ્રથમ પુણ્યતિથિ એ પ્રેરણાત્મક પરમાર્થ કરી સદગત પિતા ને અનોખી પુષ્પાજંલી અર્પિ વ્યક્તિ સદેહ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ તેમના વિચારો સદાકાળ પથ દર્શક બની ને માર્ગદર્શન આપતા રહે છે તેમ સદગત ના પુત્રરત્ન ગણેશભાઈ પાલડીયા એ તેમના પિતાજી ની પ્રથમ પુણ્યતિથિ  સુરત સ્થિત માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશ્રમ માં આશ્રિત ૩૬૫ જેટલા અતિ ગંભીર મનોદિવ્યાંગ પીડીતો જે અતિ વૃદ્ધ નિરાધાર વડીલો ને ભોજન પ્રસાદ કરાવી ઈશ્વર ની સ્વંયમ હાજરી નો અહેસાસ કરાવતી આ સંસ્થા ના આશ્રિત મહાઆત્મા પ્રભુજી ઓને આજ નુ ભોજન પાલડીયા પરીવારે કરાવી સમસ્ત માનવ સમાજ ને સુંદર સદેશ આપ્યો હતો સ્વ લાભુભાઈ પાલડીયા કરુણા વત્સલ્ય સદગતે સત્ય પ્રેમ કરુણા ના સંસ્કારો પુત્ર ને વારસા માં આપ્યા તેજ સાચી દિશા છે 

Related Posts