fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના પાંચ ગામોમાં ગામઠાણ માપણી અંગેનો કાર્યક્રમ જાહેર

અમરેલી જિલ્લાના પાંચ તાલુકાના પાંચ ગામોમાં ગામઠાણ માપણી શરુ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. મળેલા કાર્યક્રમ અનુસાર ખાંભા તાલુકાના મોટા બારમણ ખાતે તા. ૧૮-૧-૨૦૨૧ ના, બાબરા તાલુકાના ચમારડી ખાતે તા. ૨૧-૧-૨૦૨૧ના, અમરેલી તાલુકાના વરસડા ખાતે તા. ૨૫-૧-૨૦૨૧ના, લાઠી તાલુકાના ચાવંડ ખાતે તા. ૩૦-૧-૨૦૨૧ના અને રાજુલા તાલુકાના ભેરાઇ ખાતે તા. ૧૦-૨-૨૦૨૧ના માપણી શરુ કરવામાં આવશે.

Follow Me:

Related Posts