અમરેલી

ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગના તુમાર થી તબીબી ક્ષેત્રે અછત ભરતી પ્રક્રિયા પસંદગી યાદીમાં સમાવિષ્ટ ૨૬૫ તબીબી વર્ગ ૨ ની ભરતી ક્યારે ?

ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગ તબીબી વર્ગ ૨ વીમા તબીબી અધિકારી વર્ગ ૨ સીધી ભરતી જા ક્ર ૧૨/૨૦૧૯ /૨૦૨૦ પસંદગી યાદી માં સમાવિષ્ટ ઉમેદવારો નો હુકમ ક્યારે ? ગુજરાત રાજ્ય જાહેર સેવા અયોગે આરોગ્ય સેવા વર્ગ ૨ / વીમા તબીબી અધિકારી વર્ગ ૨ સીધી ભરતી માટે જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૧૯/૨૦ પ્રસિદ્ધ કરી પ્રક્રિયા ના અંતે ગત તા૨૨/૨/૨૧ ના આખરી પરિણામ પ્રસિદ્ધ કરી જેમાં ૨૬૫ ઉમેદવારો ની પસંદગી યાદી નિમણૂક માટે વિભાગ ને મોકલી આપેલ

ગુજરાત રાજ્ય ના જાહેર સેવા આયોગ ના સ પત્ર માં જણાવ્યા અનુસાર તબીબી અધિકારી વર્ગ ૨/વીમા તબીબી અધિકારી વર્ગ ૨ જગ્યા ઓ પર  પસંદગી યાદી ના ઉમેદવારો ને નિમણૂક આપતા પહેલા આ સંવર્ગ ભરતી નિયમો અનુસાર તેવો ની શેક્ષણિક લાયકાત કેટેગરી વય મર્યાદા જાતિ પ્રમાણપત્રો કે જે તે ઉમેદવારો દ્વારા ભરતી પ્રક્રિયા દરમ્યાન આયોગ ને રજૂ કરેલ તેની અસલ પ્રમાણપત્રો સાથે ચકાસણી કરવા ની તેમજ ભરતી નિયમ ઉક્ત કાયકાત ઉમેદવારો સંતોષે છે કે કેમતેની ચકાસણી વિભાગ કક્ષા એથી કરવા ની થાય છે આ માટે વિભાગ દ્વારા પસંદગી યાદી ના ઉમેદવારો ને વ્યક્તિ ગત પત્ર મારફતે કરી પસંદગી ઉમેદવારો ને ચકાસણી કાર્યક્રમ ગત તારીખ ૧૫/૩/૨૧/૧૬/૩/૨૧/૧૭/૩/૨૧ સવાર ના ૧૧-૦૦કલાક થી બોપર ના ૨-૦૦ દરમ્યાન ક્રમ ૧થી ૫૦ થી ૫૧થી ૧૦૦ થી૧૦૧ થી૧૫૦ થી ૧૫૧ થી ૨૦૦ થી ૨૦૧થી ૨૬૫ એમ ત્રણ દિવસ ક્રમશ જી.એમ.ઇ.આર. એસ.ઓડીટોરિયમ હોલ સિવિલ કેમ્પસ સેકટર ૧૨ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગે પ્રક્રિયા કરી હતી

પણ આજ સુધી આ અંગે હુકમો થયા નથી જાહેર સેવા આયોગ આ તુમાર થયો છે તેથી ઉમેદવારો અને રાજ્ય ની જાહેર પ્રજા બંને પક્ષે ભારે અન્યાય થઈ રહ્યો છે આરોગ્ય સેવા ના આવા કપરા કાળ માં રાજ્ય આટલા તબીબો ખૂબ રાહત રૂપ સાબિત થઈ શકે તેમ હોવા છતાં આરોગ્ય વિભાગ ને આ ગંભીર અસર કરતા આ તુમાર અંગે કાર્યવાહી થાય તે જરૂરી છે 

Related Posts