અમરેલી

જાફરાબાદ, કડીયાળી, વઢેરા, હેમાળ વિસ્તારમાં માવઠું

અમરેલી-જાફરાબાદ પંથકમાંવહેલી સવારે પણ ધીમીધારે વરસાદ ચાલુ.જાફરાબાદ, કડીયાળી, વઢેરા, હેમાળ વિસ્તારમાં માવઠું.મહવામાન વિભાગની આગાહીની અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ ખાંભા સહિત વિસ્તારમાં અસર.કમોસમી વરસાદથી ચણા, જીરું, વરિયાળી સહિતના પાકોને નુકશાનની ભીતિ.ધરતીપુત્રો મુંજવણમાં મુકાયા

Related Posts