જૂનાગઢ લોકરક્ષક જવાનોનો કાર્યક્રમઃ માસ્ક ન પહેરનારને ૩૦૦ રૂ.દંડની નોટિસ ફટકારાઇ

જુનાગઢમાં લોકરક્ષક જવાનાનો યોજાયેલા ગરબા મામલે ડીજીપી આશિષ ભાટિયાએ પોતાના વિભાગનો બચાવ કરતા કહ્યું કે, બધાના ટેસ્ટ થયા હતા. કોઈ બીમાર પડે એવી વસ્તુ નથી. કોરોનાની અસર કોઈનામાં ન હતી. કાર્યક્રમાં માસ્ક ન પહેરનારા લોકોને ૩૦૦ -૩૦૦ રૂપિયાના દંડની નોટિસ આપવામાં આવી છે.
નોટિસ આપવામાં આવી છે, તેનો જવાબ આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે. લોકરક્ષક ગરબામાં જે લોકો હાજર હતા તેમની સર્વિસ બુકમાં પણ એન્ટ્રી કરવામાં આવશે.
Recent Comments